STATES ABOUT CONTACT CANADA

ટચુકડી જાહેર ખબર

દરેક ગુજરાતીનું સ્વાભિમાન


તમારી પોતાની જ કંપનીમાં તમારું સ્વાગત છે.


ટચુકડી એડ વિશે ........

સામાન્ય રીતે આપણે ન્યુઝ પેપર અને મેગેઝીનમાં વર્ષોથી જે જાહેર ખબર જોતા આવ્યા છે, ટચુકડીએડ આવી જ જાહેર ખબરનું ડીજીટલ વર્ઝન છે.


શા માટે જરૂર પડી ?

દર વર્ષે વેપારીઓના હજારો ડોલર માત્ર એડવેટાઈઝ કરવા પાછળ વેડફાઈ જાય છે.   મહેનતની આ કમાણીને વેડફાતી અટકાવવા માટે એક એવી System ની જરૂર હતી કે જેમાં એડવેટાઈઝ તો થાય પણ એડવેટાઈઝ કરવાના ડોલર બચી જાય .... એટલું જ નહી ધંધો કરવાનો દાયરો પણ વધી જાય.   જો આમ થાય તો લાખો નાના ધંધાદારીઓનું પોતાના ધંધાને મોટો કરવાનું સપનું પૂરું થઇ જાય.     માર્કેટની આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ટચુકડીએડ.કોમનું નિર્માણ કરવામાં આવ્યું.


શું ફાયદો થશે ?

1. ઘરે બેસીને પાપડ / અથાણાં બનાવનારા બહેનોથી લઈને ગ્રોસરી સ્ટોરની લાંબી ચેઈન ધરાવતા સુપેર સ્ટોર બધા જ તેમના બિઝનેસની એડવેટાઈઝ માત્ર $1 પ્રતિ દિવસમાં કરી શકશે.

2. આ એડમાં તમે તમારી હાલમાં ચાલતી ઓફર પણ મુકી શકશો.

3. ક્લાયન્ટ તેમની ઇન્ક્વાયરી સીધી જ તમારા WhatsApp ઉપર મોકલી શકશે.

4. આ ઉપરાંત તમારા ધંધાનો દાયરો અસીમિત થઈ જશે.   ટચુકડીએડ.કોમ થકી તમે તમારા એરિયાની સાથે સાથે સમગ્ર US માંથી પણ ગ્રાહકો મેળવી શકશો.

5. તમે ટચુકડીએડની ફેમિલીના અન્ય વેપારી મિત્રો સાથે સંપર્ક કરીને તમારા બિઝનેસમાં નવી પ્રોડક્ટ્સ પણ ઉમેરી શકશો.

6. તમે તમારા બિઝનેસને US ની સરહદ પાર અન્ય દેશોમાં પણ લઇ જઈ શકશો.


શું છે અમારું વિઝન ........

સરહદ વિનાનો વ્યવસાય     (Borderless   Business)

વિશ્વના કોઇપણ ખૂણામાં વસતા ગુજરાતીઓ, જેતે દેશમાં રહીને પણ બીજા દેશમાં વસતા ગુજરાતીઓના સામાજીક (Social) અને વ્યવસાયિક (Professional) સંપર્કમાં રહી શકે અને જરૂર પડે ત્યાં એકબીજાની મદદ કરી શકે.

Tachukdi

Tachukdi

એડ આપવા શું કરવાનું ? ........ બસ એક WhatsApp !!!

તમારે તમારું વીઝીટીંગ કાર્ડ અમને (+91) 7600-60-2400 ઉપર WhatsApp કરવાનું રહેશે....... બસ.
(અહીં નીચે WhatsApp બટન આપેલું જ છે.)

બાકી તમારી એડ બનાવીને તેને તમારા જ એરિયા અને સ્ટેટના લોકો સુધી અમે પહોચાડી દઈશું.


એડ આપવાનો ચાર્જ કેટલો છે?

ટચુકડીએડમાં એડ આપવાનો ચાર્જ :
માત્ર $365 પ્રતિ વર્ષ છે. ( એટલે દિવસનો માત્ર $1)

It's FREE till 31st December 2019.


એડ બનીને ઓનલાઈન થતા કેટલો સમય લાગે છે?

એડ બનીને ઓનલાઈન થતા:
માત્ર 48 કલાક લાગે છે.

Referral Program

( રેફરલ પ્રોગામ )


Earn with Tachukdi Ad

Tachukdi

રેફરલ પ્રોગામ શું છે ? અને એનાથી શું ફાયદો થાય છે ?

રેફરલ પ્રોગામ એક એવો પ્રોગામ છે કે જેમાં તમે "ટચુકડીએડ.કોમ" સાથે જોડાઈને કમાણી કરી શકો છો.

જો કોઈ વ્યક્તિ તમારા કહેવા પર ટચુકડીએડ.કોમ માં પોતાની એડ આપે છે, તો ટચુકડીએડ.કોમ તમને આવી પ્રત્યેક એડવેટાઈઝ દીઠ " $ 100/- " આપે છે.


રેફરલ પ્રોગામમાં કોણ જોડાઈ શકે?

રેફરલ પ્રોગામમાં દરેક વ્યક્તિ જોડાઈ શકે છે.


રેફરલ પ્રોગામમાં જોડવા શું કરવાનું?

રેફરલ પ્રોગામમાં જોડાવા માટે તમારે તમારો એક રેફરલ કોડ જનરેટ કરાવવાનો રહેશે,   જે તમે (+91) 7600602400 ઉપર Whatsapp કરી કરાવી શકો છો.


રેફરલ કોડ જનરેટ કરાવવાનો ખર્ચ કેટલો આવે છે?

રેફરલ કોડ જનરેટ કરાવવાનો એકપણ ડોલર આપવાનો નથી, રેફરલ કોડ તદ્દન ફ્રીમાં જ જનરેટ કરી આપવામાં આવે છે.


રેફરલ પ્રોગામની વધુ વિગતો ક્યાં જાણવા મળશે ?

તમે (+91) 7600602400 ઉપર મનોજભાઈ પંડ્યાને સંપર્ક કરી વધુ વિગતો જાણી શકો છો.

સુવિધાનો ચાર્જ કેવી રીતે મોકલશો ?

સુવિધાનો ચાર્જ તમે સીધા કંપનીના એકાઉન્ટમાં જમા કરવી શકો છો.

Bank : SBI

A/C Type : Current Account

A/C Name : AEMON INDIA

A/C Number : 35432634073

IFSC Code : SBIN0016037

Branch : Jahangirpura (Surat) Gujarat - India


Tachukdi

ટચુકડીએડ.કોમ માત્ર એક વેબસાઈટ જ નથી !!!


આ એક એવી System છે, જે દરેક માટે ફાયદાકારક છે. ધંધાદારી વ્યક્તિઓ માટે એડવેટાઈઝ કરવા માટેનું એક મજબુત પ્લેટફોર્મ છે. જયારે લોકો માટે તેમને જોઈતી બધી જ વસ્તુઓ અને સર્વિસીસ એક જ જગ્યાએ ખુબ જ સરળતાથી માત્ર એક ક્લિકમાં જ મળી જાય એવી સુંદર વ્યવસ્થા.


અમને તમારી જરૂર છે ........ : તમારો બિઝનેસ વધે એ માટે અમારી ટીમ દરરોજ નવા-નવા લોકો સુધી પહોંચવાનું કામ કરે છે, પરંતુ તમારા બિઝનેસને એક નવી ઉંચાઈ મળે એ માટે આ System ને ટૂંક સમયમાં દરેક ગુજરાતી સુધી પહોંચાડવી જરૂરી છે. આ માત્ર એક વ્યક્તિ કે એક ટીમનું કામ નથી. આ માટે અમને તમારી જરૂર છે. જો તમે તમારી આજુબાજુના માત્ર 100 ગુજરાતીઓને આ System ની જાણકારી આપશો, તો અમને વિશ્વાસ છે કે આપણે ભેગા મળીને આ કામને ખુબ જ ઓછા સમયમાં પૂરું કરી દઈશું. જેમ જેમ વધુને વધુ લોકોને આ System ની જાણકારી મળતી જશે, તેમ તેમ તમારો બિઝનેસ પણ આપોઆપ વધતો જશે.

તો ચાલો આપણે ભેગા થઈને તમારા બિઝનેસને એક નવી ઉંચાઈએ લઈ જઈએ.

Thanks
Manoj Pandya
Founder & CEO.
Tachukdi Ad
M: +91 760-060-2400

CONTACT

Contact us and we'll get back to you within 24 hours.

    India Office Address

    Mr. Manoj Pandya

    Founder & CEO.

    203, 2nd Floor, Siddhgiri Residency, Above Bachpan, Opposit Vaishnodevi Lifestyle, Near Nishal Circle, Pal RTO, Pal, Surat - 394510.

    +91 7600 60 2400

    ad@tachukdiad.com

    India Office Address

    Mrs. Aarti Pandya

    Co-Founder & Head - Women Empowerment

    203, 2nd Floor, Siddhgiri Residency, Above Bachpan, Opposit Vaishnodevi Lifestyle, Near Nishal Circle, Pal RTO, Pal, Surat - 394510.

    +91 9586808081

    aarti@tachukdiad.com

   USA Office Address

    Mr. Hetal Pandya

    Chief Operating Officer (COO)

    81 - Park Way, Edison, New Jersey - 08817 USA.

    +1 (302) 489 - 9685

    hetal@tachukdiad.com